Phir Aayi Hasseen Dillruba Trailer : તાપસી પન્નુ અને વિક્રાંત મેસીની રહસ્યથી ભરપૂર 'ફિર આયી હસીન દિલરૂબા' નું ટ્રેલર રિલીઝ, સની કૌશલની એન્ટ્રીએ પ્રેક્ષકોની આતુરતા વધારી

Phir Aayi Hasseen Dillruba Trailer : હસીન દિરૂબાનો બીજો પાર્ટ આવી રહ્યો છે. ચાહકો આતુરતાથી 'ફિર આયી હસીન દિલરૂબા' (Phir Ai Hasin Dilruba) ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે, જે પ્રેમ અને વિશ્વાસઘાતની ગેમને એક નેક્સ લેવલ પર લઈ જાય છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
મુવી ટ્રેલર celebrities મનોરંજન ન્યૂઝ