-
સાઉથ સિનેમામાં ધમાલ મચાવનારી અભિનેત્રી પૂજા હેગડે. (Photo source pooja hegde insta)
-
હવે બૉલીવુડનો રસ્તો પકડનારી એક્ટ્રેસે પૂજા હેગડે આજકાલ ખુબ ચર્ચામાં છે. પૂજા હેગડે સલમાન ખાન સાથેના પોતાના આગામી પ્રૉજેક્ટને લઇને પણ ખુબ ચર્ચામાં છે. (Photo source pooja hegde insta)
-
પૂજા હેગડે આ ડાર્ક રંગના લહેંગામાં મનમોહિની લાગી રહી છે. (Photo source pooja hegde insta)
-
પૂજા હેગડેએ પોતાની બ્યૂટીફૂલ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સુંદર અને સેક્સીલૂક વાળી લાગી રહી છે. (Photo source pooja hegde insta)
-
પૂજા હેગડે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. (Photo source pooja hegde insta)
-
આ વખતે એક્ટ્રેસે પોતાનો ટ્રેડિશનલ અવતાર ફેન્સની સામે શેર કરીને લોકોનુ દિલ જીતી લીધુ છે. (Photo source pooja hegde insta)
