pooja hegde red dress : પૂજા હેગડે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગની અગ્રણી અભિનેત્રી છે. પૂજાએ દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયની ઓળખ બનાવીને પોતાનું નામ બનાવ્યું હતું.
pooja hegde photos : પૂજા હેગડે હાલમાં બોલીવુડમાં પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. પૂજાએ તાજેતરમાં રિલીઝ થયેલી 'સર્કસ' અને 'કિસી કા ભાઈ કિસી કી જાન' જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.
પૂજા હેગડે (Pooja Hegde) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના અંગત જીવનની ઘટનાઓ શેર કરે છે. તેની સાથે જ પૂજા તેના બોલ્ડ, ગ્લેમરસ લુકમાં તસવીરો શેર કરવા માટે વધુ ફેમસ છે. તેના બોલ્ડ લુક્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે.
pooja hegde red dress : પૂજા હેગડે રેડ ડ્રેસ ફોટો ફોટો શેર કરી સાથે કેપ્શન પણ આપ્યું છે. તેણીએ લખ્યું, "બોક્સમાં લાકડી ક્યાં છે, કારણ કે ટૂંક સમયમાં હું આગ શરૂ કરવા જઈ રહી છું."
pooja hegde red dress : ચાહકોએ આ ફોટો પર કોમેન્ટ કરીને પૂજાની હોટનેસની પ્રશંસા કરી છે. આટલું જ નહીં તેના ચાહકો એવું પણ કહી રહ્યા છે કે તેના જેટલી બોલ્ડ અને હોટ અભિનેત્રી કોઈ નથી.
પૂજા હેગડેનો આ લુક લોકોને પસંદ આવ્યો છે અને સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ લુકની જોરદાર ચર્ચા છે. (ફોટો સૌજન્યઃ પૂજા હેગડે/ઇન્સ્ટાગ્રામ) (અન્ય વધુ ફોટા માટે અહીં ક્લિક કરો)