Prachi Desai : ટેલિવૂડથી લઇને બોલિવૂડમાં પોતાના નામનો ડંકો વગાડનાર ગુજરાતી અભિનેત્રી પ્રાચી દેસાઇ આજે કરોડોની સંપત્તિની માલકિન

Prachi Desai : ટેલિવૂડથી લઇને બોલિવૂડમાં પોતાનું વર્ચસ્વ સ્થાપનાર ગુજરાતી અભિનેત્રી પ્રાચી દેસાઇનો આજે 12મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. પ્રાચી દેસાઇનો જન્મ સુરતમાં થયો છે. પ્રાચી દેસાઇ ઘણા સમયથી એક પણ ફિલ્મ કે સીરિયલમાં જોવા મળી નથી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ