રિયાલિટી શો સ્ટાર પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી, લાંબા કેપ્શન સાથે આવી પોસ્ટ કરી શેર

યુવિકાની પ્રેગ્નેન્સીની અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી, કારણ કે તેણે ઘણી ઇવેન્ટ્સમાં હાજરી આપવાનું ટાળ્યું હતું. પ્રિન્સ અને યુવિકા બંનેએ અગાઉ આ સમાચારને નકારી કાઢ્યા હતા, પરંતુ મંગળવારે, કપલેએ રિપોર્ટની પુષ્ટિ કરવા માટે સોશિયલ મીડિયા પર જલ્દી પેરેન્ટ્સ બનશે તેવી પોસ્ટ શેર કરી હતી.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
celebrities મનોરંજન ન્યૂઝ