Pushpa 2 OTT Release Date | અલ્લુ અર્જુનની પુષ્પા 2 થિયેટર બાદ ઓટીટી પર થશે રિલીઝ, જાણો ક્યા પ્લેટફોર્મ જોવા મળશે?

Pushpa 2 OTT Release Date | પુષ્પા 2 (Pushpa 2) રિલીઝ થઈ ત્યારથી જ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચવામાં વ્યસ્ત છે. આ ફિલ્મે અત્યાર સુધી ચાર અઠવાડિયામાં વિશ્વભરમાં 1799 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. હવે દર્શકો આ એક્શન થ્રિલર ઓટીટી પર રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

January 04, 2025 14:54 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ