Pushpa The Rise | અલ્લુ અર્જુન અભિનીત પુષ્પા 2 એ પહેલા દિવસે RRR ફિલ્મનો રેકોર્ડ તોડ્યો, જાણો બોક્સ ઓફિસ કલેકશન

Pushpa The Rise | સુકુમાર દ્વારા નિર્દેશિત 'પુષ્પા 2: ધ રૂલ' 12 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. પોસ્ટ-પ્રોડક્શન વિલંબને કારણે 3D વરઝ્ન માટેની યોજનાઓ રદ કરવામાં આવી હતી. જો કે, 2D અને 4DX ફોર્મેટમાં સ્ક્રિનિંગ ચાલુ રહ્યું હતું.

December 06, 2024 11:39 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ