બે પેઢીઓએ એકસાથે રક્ષાબંધનની ઉજવણી કરી, સારા અલી ખાને પોતાના ભાઈઓને રાખડી બાંધી

અભિનેત્રી સારા અલી ખાન પોતાના નાના ભાઇઓને રાખડી બાંધવા માટે પિતા સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે પહોંચી હતી. આ સેલિબ્રેશનની કેટલીક તસવીરો કરીના કપૂરે સોશિયલ મીડિયા પર શેર કરી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
celebrities સોહા અલી ખાન મનોરંજન ન્યૂઝ