Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ બોય ફ્રેન્ડ જેકી ભગનાની સાથે લગ્ન કરશે, વેડિંગ ઇન્વિટેશન કાર્ડ વાયરલ

Rakul Preet Singh : રકુલના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) ની કીટમાં કેટલાક રોમાંચક પ્રોજેક્ટ્સ છે. તેમાંથી એક નિતેશ તિવારીની રામાયણ છે. એક્ટ્રેસ રામાયણમાં શુરપંખાનું પાત્ર ભજવવા માટે નિતેશ તિવારી સાથે હાથ મિલાવશે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ