Rakul Preet Singh Net Worth : બહાદુર ગોલ્ફ ખેલાડીમાંથી અભિનેત્રી બનનાર રકુલ પ્રીત સિંહ આજે કરોડોની સંપત્તિની માલકિન, જુઓ શાનદાર ફોટા

Rakul Preet Singh Net Woth : સાઉથથી લઉને બોલિવૂડમાં પોતાના નામનો ડંકો વગાડનારી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ આજે 10 ઓક્ટોબરે પોતાનો 33મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. રકુલ પ્રીત સિંહ કરોડોની સંપતિની માલિકિન છે. જાણીને આંખો પહોળી થઇ જશે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ rakul preet singh celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ