Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહે રેડ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું, ગ્લેમરસ લુક જોઇ ચાહકો ફિદા

Rakul Preet Singh Red Dress : તાજેતરમાં, અભિનેત્રી રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર રેડ કોર્સેટ ડ્રેસમાં લેટેસ્ટ તસવીરો શેર કરી છે. તેનો ડ્રેસ સિમ્પલ, ગ્લેમરસ અને ખૂબ જ આકર્ષક હતો. તેણે ચેઈન સ્ટાઈલનો નેકલેસ પણ પહેર્યો છે

October 30, 2023 23:24 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ