Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની શેર કરી સંગીત સેરેમનીની તસવીરો વાયરલ, જુઓ

Rakul Preet Singh :  તસવીરોમાં, ડિઝાઇનર ફાલ્ગુની પીકોક દ્વારા ડિઝાઇન કરેલ  ખૂબસૂરત ચમકદાર ગાઉનમાં સજ્જ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) જેકી ભગનાની (Jackky Bhagnani) સાથે પોઝ આપતી જોઈ શકાય છે. 

February 26, 2024 10:27 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ