-
સિદ્ધ-કિયારાના વેડિંગ રિસેપ્શમાં રકુલ પ્રીત સિંહની હોટ અવતારમાં ધમાકેદાર એન્ટ્રી. (photo rakul preet insta)
-
રકુલ પ્રીત સિંહ સિદ્ઘ-કિયારાના વેડિંગ રિસેપ્શનમાં જૈકી ભગનાની સાથે પહોંચી હતી. (photo rakul preet insta)
-
રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે. (photo rakul preet insta)
-
રકુલ પ્રીત સિંહે તેનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. (photo rakul preet insta)
-
રકુલ પ્રીત સિંહ તેના ન્યૂ લુકને કારણે પ્રશંસકો વચ્ચે ખુબ ચર્ચામાં છે. (photo rakul preet insta)
-
રકુલ પ્રીત સિંહની આ તસવીરો પર થોડા જ કલાકમાં 2 લાખથી લધુ લાઇક્સ મળી ચૂકી છે. (photo rakul preet insta)
-
રકુલ પ્રીત સિંહના ફેન્સ તેનો આ ગોર્જિયસ લુક જોઇને ખુબ જ ખુશ થઇ ગયા છે. (photo rakul preet insta)
