સિતારાઓથી શણગારેલી વ્હાઇટ સાડીમાં શાનદાર લાગી રહી છે રકુલ પ્રીત સિંહ
Rakul Preet Singh: બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ તેની આગામી ફિલ્મ આઇ લવ યૂના પ્રમોશનમાં ડેનિમ વન પીસમાં જોવા મળી હતી. જેની તસવીરો અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો ફેન્સને પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.
ફેન્સને રકુલ પ્રીત સિંહ આ લૂકમાં અપ્સરા લાગી. રકુલ પ્રીત સિંહ હંમેશા તેની સ્ટાઇલિશ સ્ટાઇલના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. (ફોટો ક્રેડિટ રકુલ ઇન્સ્ટા)