-
રકુલ પ્રીત સિંહનો નારંગી લુક. (photo source rakul insta)
-
રકુલ પ્રીત સિંહ હંમેશા તેની અલગ અલગ સ્ટાઇલોના કારણે પ્રશંસકો વચ્ચે ચર્ચામાં રહે છે. (photo source rakul insta)
-
રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, તેનો સ્ટનિંગ લુક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી હોય છે. (photo source rakul insta)
-
રકુલ પ્રીંત સિંહ આ હોટ એન્ડ લોંગ ગાઉનમાં તદ્દન મનમોહિની લાગી રહી છે. (photo source rakul insta)
-
રકુલ પ્રીંત સિંહ મોટા ઇયરિંગ્સ પહેરાવાની ખુબ જ શોખીન છે. લગભગ તસવીરોમાં તેને આ પ્રકારના મોટા ઇયરિંગ્સ જ પહેર્યા હોય છે. (photo source rakul insta)
-
રકુલ પ્રીત સિંહ તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘છત્રીવાલા’ને લઇને ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મ ખુબ જ સરસ છે. (photo source rakul insta)
-
રકુલ પ્રીત સિંહ જેકી ભગનાની સાથેના તેના ખાસ સંબંધને કારણે પણ અવારનવાર ચર્ચામાં આવે છે. (photo source rakul insta)
