-
બ્લૂ બોડી હગિંગ આઉટફિટમાં રકુલ પ્રીત સિંહનો કાતિલાના અવતાર
-
રકુલ ફરી એકવાર ગ્લેમરસના અવતારના કારણે લાઇમલાઇટમાં છે.
-
રકુલે તાજેતરમાં તેની આ તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
-
રકુલ આ લુકમાં ઘણી આકર્ષરક અને સુંદર લાગી રહી છે.
-
આ બ્લૂ અટાયરમાં અભિનેત્રી તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.
-
સ્મોકી મેકઅપ અને ઓપન હેયર સ્ટાઇલ સાથે તેને તેનો શણગાર પૂર્ણ કર્યો છે.
-
રકુલના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો તે આગામી ફિલ્મ ‘છત્રીવાલા’માં નજર આવશે.
-
રકુલ પ્રીત સિંહની આ સ્માઇલ જોઇ પ્રશસંકો તેના પર મહેરબાન થઇ ગયા છે. રકુલ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. રકુલના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો તે આગામી ફિલ્મ ‘છત્રીવાલા’માં નજર આવશે.
-
રકુલ પ્રીત સિંહનો આ મસ્તીભર્યો અંદાજ કોઇનું મનમોહી લે તેવો છે. આપને જણાવી દઇએ કે, રકુલ પ્રીત સિંહ જૈકી ભગનાની સાથે તેના સંબંધને લઇને પણ હંમેશા ચર્ચામાં રહે છે.
