Rakul Preet Singh : બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં ગોલ્ડન ચમકદાર જમ્પશૂટમાં એકદમ સુંદર લાગી રહી છે.
રકુલ પ્રીતે આ લૂક તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. રકુલ પ્રીત સિંહનું ઇન્સ્ટાગ્રામ આવી હોટ અને ગલ્મેરસ તસવીરોથી ભરેલું છે. (ફોટો ક્રેડિટ રકુલ પ્રીત સિંહ ઇન્સ્ટાગ્રામ)
રકુલ પ્રીત સિંહ ચોકલેટ લવર પણ છે. હાલામં જ તેને ચોકલેટ ડેની ઉજવણી કરી હતી. આ તસવીર પરથી જોવા મળી રહ્યું છે કે, અભિનેત્રી ચોકલેટની કેટલી દીવાની છે. (ફોટો ક્રેડિટ રકુલ પ્રીત સિંહ ઇન્સ્ટાગ્રામ)