New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/js-aninal.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/js-Shraddha-Kapoor-Ranbir-Kapoor.jpg)
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી પહેલીવાર ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'માં જોવા મળી હતી. લોકોએ આ જોડીને ઘણો પ્રેમ આપ્યો. (Still From Film)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/js-Aditya-Roy-Kapoor-Shraddha-Kapoor.jpg)
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફિલ્મ 'આશિકી 2' માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બંનેએ પોતાની એક્ટિંગ અને કેમેસ્ટ્રીથી લોકોને દિવાના બનાવી દીધા હતા. (Still From Film)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/js-Kartik-Aryan-Kiara-Advani.jpg)
કિયારા અડવાણી અને કાર્તિક આર્યન પહેલીવાર ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'માં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં આ બંનેની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. (Still From Film)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/js-Kiara-Advani-Siddharth-Malhotra.jpg)
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડી પહેલીવાર ફિલ્મ 'શેરશાહ' માં સાથે જોવા મળી હતી. ફિલ્મમાં બંને વચ્ચેની કેમેસ્ટ્રી લોકોને પસંદ પડી હતી. (Still From Film)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/js-Ranveer-Singh-Deepika-Padukone.jpg)
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી પહેલીવાર ફિલ્મ 'રામ લીલા'માં સાથે જોવા મળી હતી. ફિલ્મની સાથે સાથે તેમની જોડી પણ લોકોને પસંદ આવી હતી. (Still From Film)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/js-Rajkumar-Rao-Bhumi-Pednekar.jpg)
ફિલ્મ 'બધાઈ દો' માં રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની જોડીને પસંદ કરવામાં આવી હતી. (Still From Film)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us