Randeep Hooda Wedding Photo : રણદીપ હુડાના લગ્નની તસવીરો વાયરલ

Randeep Hooda Wedding Photos : રણદીપ હુડા અને લીન લેશરામના મણિપુર રિવાજમાં લગ્નના ફોટા-વીડિયો વાયરલ થયા છે. જેમાં દુલ્હને ભારે ભરકમ સોનાની જ્વેલરી પહેરી છે, તો બોલિવુડ એક્ટર મણિપુરના પરંપરાગત પોશાકમાં દેખાય છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ