Rashmika Mandanna | રશ્મિકા મંદાના એ ઘણી હિટ ફિલ્મો આપી છે, તેણે એકટિંગ સિવાય તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે. અવારનવાર તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે, અહીં તેના તાજતેરના ટ્રેડિશનલ લુકના ફોટોઝ શેર કર્યા છે જે અદભુત છે.
રશ્મિકા મંદાના : રશ્મિકા મંદાના ફેમસ એકટ્રેસ માંથી એક છે, પુષ્પા મુવી બાદ તે 'શ્રીવલી' નામથી જાણીતી બની છે. રશ્મિકાએ ઘણી હિટ ફિલ્મો આપી છે, તેણે એકટિંગ સિવાય તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે. અવારનવાર તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે, અહીં તેના તાજતેરના ટ્રેડિશનલ લુકના ફોટોઝ શેર કર્યા છે જે અદભુત છે.
રશ્મિકા મંદાના : ડાર્ક ઓરેન્જ અને ગોલ્ડન કલર ટ્રેડિશનલ હેવી ફૂલ સ્લીવ ડ્રેસ પહેર્યો છે જેમાં ફલોસી સિલ્ક ઇન્ટરિકેટ વર્ક ની બોર્ડર વાળો દુપટ્ટો પસંદ કર્યો છે, આખા ડ્રેસમાં છૂટી છૂટી સરખી કેરી ડિઝાઇન જોવા મળે છે, આ ઉપરાંત નેકમાં થોડું ગોલ્ડન વર્ક જોવા મળે છે.
રશ્મિકા મંદાના જવેલરી : રશ્મિકા મંદાનાની જ્વલેરીની વાત કરીયે તો તેણે હેવી ટ્રેડિશનલ આઉટફિટ પર ગોલ્ડન મીડીયમ હેવી નેકલેસ સાથે લુક કંપ્લીટ કર્યો છે, જેમાં મેચિંગ લોન્ગ ઝુમખા ઈયરિંગ્સ પસંદ કરી છે આ ઉપરાંત તેણે માંગ ટીકા સાથે લુક કંપ્લીટ કર્યો છે.
રશ્મિકા મંદાના મેકઅપ : રશ્મિકા મંદાનાના મેકઅપની વાત કરીયે તો તેણે નેચરલ સ્કિન પ્રમાણે મેટ લુક મેકઅપ કર્યો છે, જેમાં પ્લમ કલરની લિપસ્ટિક સાથે યુનિક ટચ આપી છે.
રશ્મિકા મંદાના હેરસ્ટાઇલ : રશ્મિકા મંદાનાની હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે કર્લી ઓપન હેરસ્ટાઇલ સાથે લુકને યુનિક ટચ આપી છે, જે આ ટ્રેડિશનલ માટે પરફેક્ટ લુક ગણી શકાય.