Rashmika Mandanna Vijay Deverakonda | રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડા વર્ષ 2026 માં કરશે લગ્ન? ડેટ અને ખાસ વેન્યુ કયુ હશે?

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના વિશે એક મોટી અપડેટ આવી છે, જે તેમના ચાહકોનો ઉત્સાહ બમણો કરી શકે છે. વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે, અને ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

author-image
shivani chauhan
New Update
RASHMIKA VIJAY

રશ્મિકા મંદાના વિજય દેવેરાકોંડા વેડિંગ ડેટ સ્થળ મૂવીઝ મનોરંજન। Rashmika Mandanna Vijay Deverakonda wedding date venue movies Photograph: (Social Media)

રશ્મિકા મંદાના મનોરંજન ન્યૂઝ