Raveena Tondon : આઇકોનિક ગીત ટીપ-ટીપ બરસા પાનીનું શૂટિંગ કરવું ભારે પડ્યું હતુ રવીના ટંડનને, એક્ટ્રેસે કર્યો ખુલાસો

Raveena tondon : રવીના ટંડને તાજેતરમાં રિયાલિટી ડાન્સ શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3'માં ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. જ્યાં તેણે 1994માં આવેલી ફિલ્મ 'મોહરા'નું સુપરહિટ ગીત 'ટિપ-ટિપ બરસા પાની'ના શૂટિંગનો એક કિસ્સો શેર કર્યો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ