Raveena Tondon : રવીના ટંડનનો લેેટેસ્ટ લૂક જોઇને મૂડ બની જશે, જુઓ ફોટા

Raveena Tondon : બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડન પોતાની પર્સનલ લાઈફને ખૂબ જ એન્જોય કરે છે. પોતાના કામની સાથે સાથે તે પોતાની ફેમિલીને પણ પૂરો સમય આપે છે. રવીનાએ 1995ના વર્ષમાં ખુબ જ ઓછી ઉંમરે બે દીકરીઓને દત્તક લીધી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ