Rekha Birthday: રેખાનો જન્મદિવસ - જ્યારે રાષ્ટ્રપતિએ રેખાને પૂછ્યું કે તે સિંદૂર કેમ લગાવે છે? જાણો રેખાએ શું જવાબ આપ્યો

Happy Birthday Rekha Bollywood Actress : હેપ્પી બર્થ ડે રેખાઃ રેખાની ગણતરી બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રીઓમાં થાય છે. એક સમયે રેખા સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી. નિર્માતાઓ રેખા સાથે ફિલ્મો કરવા માટે કતાર લગાવતા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ