Saif Ali Khan Birthday : સૈફ અલી ખાન પટૌડી પરિવારના 10મા નવાબ છે અને શાહી જીવનશૈલી જીવે છે.
સૈફે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 1993માં રિલીઝ થયેલી ફિલ્મ 'પરંપરા'થી કરી હતી
તેના કાર કલેક્શનમાં Audi, BMW 7 સિરીઝ, Lexus 470, Mustang, Range Rover અને Land Cruiser જેવા લક્ઝરી વાહનોનો સમાવેશ થાય છે. (સ્રોત: @Actorsaifalikhan/instagram)