Salman Khan Birthday: 11 હજાર રૂપિયાથી ડેબ્યૂ કરનાર સલમાન ખાન કરોડની પ્રોપર્ટીનો માલિક

Salman Khan Birthday : બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી છે. આ ત્રણ દાયકામાં તેણે માત્ર પ્રસિદ્ધિ જ નહીં પરંતુ અઢળક સંપત્તિ પણ મેળવી છે. તે બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ