નાગા ચૈતન્ય સમંથા રૂથ પ્રભુના છૂટાછેડા વિવાદ, જુનિયર એનટીઆર, નાનીએ તેલંગાણાના નેતાની ટિપ્પણીની કરી ટીકા

સમંથા રુથ પ્રભુ (Samantha Ruth Prabhu) અને નાગા ચૈતન્ય (Naga Chaitanya) ના છૂટાછેડા લેવા પાછળ ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કેટી રામા રાવ હતા તેવી તેલંગાણાના મંત્રી કોંડા સુરેખાની કમેન્ટએ ભારે વિવાદ ઉભો કર્યો છે

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ