mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/sara-ali-khan.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/bollywood-actress.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/sara-ali-khan-boyfrined.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/sara-ali-khan-instagram.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/sara-ali-khan-relationship.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/sara-ali-khan-engagement.jpg)
Sara Ali Khan : સૈફ અલી ખાનની દીકરી અને અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) હાલમાં પોતાની લવ લાઇફને કારણે જોરશોરથી ચર્ચામાં છે. તેનું નામ ઘણા સેલેબ્સ સાથે સંકળાયેલું છે. હાલમાં સારા અલી ખાનનું નામ અનન્યા પાંડેના એક્સ બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂર સાથે ઉછળ્યું હતું. આ બધા વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે કે, તેણે અમીર બિઝનેસમેન સાથે સગાઇ કરી લીધી છે અને એક્ટ્રેસ ટૂંક સમયમાં લગ્ન કરશે.