સારા અલી ખાને રક્ષાબંધનના પર્વની ભાઇ તૈમુર અને જેહ સાથે ધામધૂમથી ઉજવણી કરી, જુઓ ફોટા
September 01, 2023 14:09 IST

સારા અલી ખાને રક્ષાબંધનના પર્વની તૈમુર અને જેહ સાથે ધામધૂમથી ઉજવણી કરી, જુઓ ફોટા

સારા અલી ખાને આ રીતે રક્ષાબંઘનના તહેવારની ઉજવણી કરી, જુઓ તસવીર

સારા અલી ખાન રક્ષાબંઘનના તહેવાર પર તેની સ્ટેપ મોમના ઘરે પહોંચી હતી.

સારા અલી ખાને તેના ત્રણેય ભાઇઓને રાખડી બાંધીને તેની સુરક્ષાની કામના કરી હતી. સારા અલી ખાને રક્ષાબંધનની તસવીરો શેર કરી છે, જે આગની જેમ વાયરલ થઇ રહી છે.

આ તસવીરમાં તૈમુર અને જૈહના ચહેરા પરથી ફેન્સની નજર હટતી નથી.

સારા અલી ખાને તેની ફોઇની પુત્રી ઇનાયા ખેમુને પણ રાખડી બાંધી હતી.