સતીશ કૌશિકે પોતાના સમયની સૌથી મોંઘી ફિલ્મ બનાવી, સુપરસ્ટાર્સની હાજરી છતાં તે સુપર ફ્લોપ રહી

Happy Birthday Satish Kaushik : સતીશ કૌશિક (Satish Kaushik) નો આજે 13મી એપ્રિલે જન્મ દિવસ છે, સતીશ કૌશિક બોલિવૂડ સિનેમાનું એક એવું નામ છે જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. સતીશ કૌશિકે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત અભિનેતા તરીકે કરી હતી. અભિનયની સાથે તેણે દિગ્દર્શન અને નિર્માણ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ