Shanaya Kapoor : ધનતેરસ પર શનાયા કપૂરનો ટ્રેડિશનલ લૂક, ગજરા અને ગુલાબી લહેંગાની ફેશન સ્ટાઇલ તમે પણ ટ્રાય કરો
Shanaya Kapoor Traditional Looks On Dhanteras : તાજેતરમાં શનાયા કપૂરે ગોલ્ડન વર્કવાળા પિંક લહેંગામાં ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરી છે. આ સાથે અભિનેત્રીએ ધનતેરસની શુભેચ્છાઓ પણ આપી છે