Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Shehnaaz-Gill-Photos.jpg)
બિગ બોગ 13 થી ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી શહેનાઝ ગિલ આજે મોટા પ્લેટફોર્મ પર પોતાની ઓળખ બનાવી ચૂકી છે. ખૂબસૂરતી અને અદા થી તે હંમેશા ચર્ચામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર હાલમાં જ તેણી એ શેર કરેલી તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. તેણીનો વ્હાઇટ એન્ડ રેડ લુક્સ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. (Photo: @shehnaazgill)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Shehnaaz-Gill-pics.jpg)
બિગ બોસ 13 થી પોતાની ક્યૂટનેસથી ફેન્સના દિલો પર રાજ કરનારી અભિનેત્રી શહેનાઝ ગિલ ઘણી બદલાઇ ગઇ છે. બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ શહેનાઝ ગિલે પોતાને ઘણી રીતે બદલી છે. મોટાપાને લીધે ઘણી વાર મજાક બનેલી અભિનેત્રીએ પોતાની જાતને બેહદ ખૂબસૂરત બનાવી છે. હાલમાં શેર કરેલા ફોટો મા તેણી ઘણી બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ લાગી રહી છે. (Photo: @shehnaazgill)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Shehnaaz-Gill-Bold-and-Beautiful.jpg)
શહનાઝ ગિલની બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ અદા ઓ ઘણી ચર્ચાઓ જગાવી રહી છે. વ્હાઇટ ઓફ શોલ્ડર ડ્રેસ અને રેડ ટ્રેલમાં અભિનેત્રી ઘણી જ બોલ્ડ અને ખૂબસૂરત લાગી રહી છે. ફિગર ટોન્ડ કરતી તેની અદાઓ ફેન્સને આકર્ષિત કરી રહી છે. (Photo: @shehnaazgill)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Shehnaaz-Gill-Wet-Hair-Glosy-Makeup.jpg)
શહેનાઝ ગિલ ભીના વાળ,ગ્લોસી મેકઅપ અને ગળામાં મેચિંગ નેકલેસ સાથે ઘણી ગોર્જિયસ લાગી રહી છે. અભિનેત્રીનો આ લુક પર ફેન્સ આફરિન થઇ બોલ્ડ અને હોટ કોમેન્ટ નો વરસાદ કરી રહ્યા છે. (Photo: @shehnaazgill)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Shehnaaz-Gill-Photo-White-and-Red-Look.jpg)
અભિનેત્રી શહેનાઝ ગિલ વ્હાઇટ ડ્રેસ અને રેડ ટ્રેલમાં આપેલા પોઝ એક એકથી ચડિયાતા છે. ટોન્ડ બોડી સાથે અભિનેત્રીનો લુક હોટ છે. તેણીની આ તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. (Photo: @shehnaazgill)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Shehnaaz-Gill-tond-body.jpg)
અભિનેત્રી શહેનાઝ ગિલ પોતાની બ્યૂટી અને પર્સનાલિટીને વધુ ફેમસ કરવા માટે કોઇને કોઇ રસ્તો શોધી લે છે. હાલમાં તેણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણી ઘણી જ ખૂબસૂરત અને હોટ લાગી રહી છે. ઇન્ટરનેટ પર આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. (Photo: @shehnaazgill)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Shehnaaz-Gill-Beautiful-looks.jpg)
બિગ બોસથી જાણીતી બનેલ અભિનેત્રી શહેનાઝ ગિલ સોશિયલ પ્લેટફોર્મ પર ઘણી ચર્ચિત છે. તેણીની ફેન ફોલોઇંગ પણ લાંબી છે. શહેનાઝ ગિલ બોયફ્રેન્ડ વિશે વાત કરીએ તો ફેમસ સિંગર ગુરુ રંધાવા સાથે તેનું નામ જોડાઇ રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં તે લગ્ન અંગે પણ ખુશખબરી આપી શકે છે. (Photo: @shehnaazgill)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Shehnaaz-Gill-Gorgeous-Look.jpg)
મોટાપાને લીધે ચર્ચામાં રહેલી અભિનેત્રી શહેનાઝ ગિલ હાલમાં ઘણી જ બદલાઇ છે. તેણે પોતાની જાતને સુંદર અને બોલ્ડ બનાવી છે. તેણીના ડાયેલ અંગે વાત કરીએ તો બપોરના ભોજનમાં ઘરની દાળ, શાક અને ઘી ચોપડેલી રોટલી ખાય છે. સાંજે શેકેલા મખાના ખાય છે અને રાતે હળવો ખોરાક લે છે. રાતે તે સૂપ, ખીચડી અને દહીં ખાવાનું પસંદ કરે છે. (Photo: @shehnaazgill)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Shehnaaz-Gill-1.jpg)
અભિનેત્રી શહેનાઝ ગિલ હાલમાં કોઇ ઓળખની મોહતાજ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની કૂલ સંપત્તિ અંદાજે 30 કરોડથી વધુની માનવામાં આવી રહી છે. કહેવાય છે કે, કોઇ બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે તેણી 3 કરોડ જેટલો ચાર્જ વસુલ કરે છે. (Photo: @shehnaazgill)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us