પંજાબની કેટરીના કૈફ જેવું દેખાવું છે? શહનાઝ ગિલે કર્યું ડાયટ સિક્રેટ શેર

Shehnaaz Gill Diet Secret : બોલિવૂડ અભિનેત્રી શહેનાઝ ગિલ તેના વજન ઘટાડવા અને ફિટનેસ માટે પણ જાણીતી છે. શહેનાઝ ગિલ શું ખાય છે, પોતાને કેવી રીતે ફિટ રાખે છે અને વજન કેવી રીતે જાળવી રાખે છે એના વિશે ચાહકો તેને ઘણી વાર સવાલ કરતા હોય છે હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેનો જવાબ આપ્યો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ઉનાળો health tips celebrities મનોરંજન ન્યૂઝ