Shweta Tiwari : શ્વેતા તિવારી ટેલિવિઝનની મલાઇકા અરોરા લાગી રહી છે, જુઓ સુપરહોટ ફોટા

Shweta Tiwari Birthday : ટીવીથી લઈને વેબ સીરિઝ અને ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવનારી અભિનેત્રી શ્વેતા તિવારી હોટ (Shweta Tiwari Hot) અદાઓને કારણે હંમેશા લોકમુખે રહે છે. શ્વેતા તિવારી આજે 4 ઓક્ટોબરે પોતનો બર્થડે સિલેબ્રેટ કરી રહી છે. શ્વેતા તિવારીએ લવ લાઇફમાં એકવાર નહીં પણ બે વાર દગો સહન કર્યો છે. આજે શ્વેતા તિવારીના કરિયથી લઇને લવ લાઇફ અંગે અજાણી વાતો જાણો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ