Shweta Tiwari : શ્વેતા તિવારીના લેટેસ્ટ દેશી લૂક અને કિલર સ્માઇલ પર ફિદા થઇ જશો, જુઓ ફોટા October 27, 2023 14:47 IST
Shweta Tiwari : શ્વેતા તિવારીના લેટેસ્ટ દેશી લૂક અને કિલર સ્માઇલ પર ફિદા થઇ જશો, જુઓ ફોટા
શ્વેતા તિવારી તાજેતરમાં મોરપીંછ કલરના શૂટમાં જોવા મળી હતી. આ લૂક તેનો દિવાળી માટે બેસ્ટ છે. આમાં તમારે કોઇ પણ પ્રકારની જ્વેલરી પહેરવી પડશે નહીં.
શ્વેતા તિવારીની કુર્તો હેવી વર્કવાળો છે તેથી તમે આના પર ટોપ્સ ટાઇપ કે એક્ટ્રેસે પહેરેલી ઇયરિંગ્સ પહેરી શકો છો.
શ્વેતા તિવારી પર આ રંગ ખુબ ખીલી રહ્યો છે. શ્વેતાની વધતી ઉંમર જરા પણ એના ફેસ તેમજ ફિગર પર દેખાતી નથી.
ટીવી શો અને ભોજપૂરી સિનેમામાં કામ કરી ચુકેલી શ્વેતા ખૂબ લોકપ્રિય છે.
શ્વેતા આજે પણ અનેક લોકોના દિલો પર રાજ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર 42 લાખ લોકો શ્વેતા તિવારીને ફોલ કરે છે.
શ્વેતા તિવારી અવાર-નવાર તેની ખુબસુરત અદાઓથી ફેન્સનું દિલ જીતી લે છે. શ્વેતા લેટેસ્ટ તસવીરો શેર કરીને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.
શ્વેતા તિવારીએ તેનો સુપર બોલ્ડ અંદાજ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
લોકો આ તસવીરો પર જાત જાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ સાથે જ કોઇ વખાણ કરે છે તો કોઇ મજાક ઉડાવે છે.
શ્વેતા તિવારી દરરોજ તેની નવી સ્ટાઈલથી તેના ફેન્સને દિવાના બનાવે છે. તેની અદાઓ પર ફેન્સ ફિદા થઈ જાય છે.
શ્વેતા તિવારીની ફિટનેસ જોઈને લોકો તેને પલક તિવારીની મોટી બહેન પણ કહે છે. (All Photo Credit Shweta Tiwari Insta)