Shweta Tiwari : પોતાની હોટ અદાઓને લીધે ચર્ચામાં રહેનારી શ્વેતા તિવારી આજે કોરોડોની સંપત્તિની માલકિન, જુઓ ફોટા

Shweta Tiwari: બે બાળકોની માતા શ્વેતા તિવારીએ ઇન્સ્ટામાં તસવીરો શેર કરી છે. જો કે આ તસવીરમાં શ્વેતાનો હટકે અંદાજ જોવા મળી રહ્યો છે. શ્વેતા તિવારી પર ઉંમરની અસર જરા પણ દેખાતી નથી એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ