Sidharth Shukla : શહનાઝ નહીં પણ આ છોકરીના પ્રેમમાં હતો સિદ્ધાર્થ શુકલા, નેશનલ ટીવી પર પોતાની ફીલિંગ્સ પણ શેર કરી હતી

ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સમાંના એક સ્વર્ગસ્થ એક્ટર સિદ્ધાર્થ શુક્લા ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ આજે પણ આપણી યાદોમાં કોઈને કોઈ રૂપમાં રહે છે. 'બિગ બોસ 13'ના વિજેતા અભિનેતાની આજે 12 ડિસેમ્બરે બર્થ એનિવર્સરી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ