Sobhita Dhulipala | શોભિતા ધુલિપાલા અને નાગા ચૈતન્યએ તાજતેરમાં 4 ડિસેમ્બર 2024 ના રોજ હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં લગ્ન કર્યા બાદ તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. લગ્ન બાદ એકટ્રેસ પહેલી વાર કોકટેલ પાર્ટીમાં રેટ્રો લુકમાં જોવા મળી હતી
શોભિતા ધુલિપાલા : શોભિતા ધુલિપાલા અને નાગા ચૈતન્યએ તાજતેરમાં 4 ડિસેમ્બર 2024 ના રોજ હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં લગ્ન કર્યા બાદ તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. લગ્ન બાદ એકટ્રેસ પહેલી વાર કોકટેલ પાર્ટીમાં રેટ્રો લુકમાં જોવા મળી હતી જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર આવ્યા છે.
શોભિતા ધુલીપાલાના લગ્ન બાદ કોકટેલ લુક વિશે અહીં ડિટેલ્સ શેર કરી છે, એકટ્રેસે ઇવેન્ટ માટે યુનિક કલેક્શનમાંથી જ્વલેરી અને બેગ સાથે પેર કરેલ સિગ્નેચર સ્કલ્પટેડ ડ્રેપ ગાઉન પસંદ કર્યું છે.
શોભિતા ધૂલિપાલા : શોભિતા ધૂલિપાલાએ કોકટેલ પાર્ટીમાં યુનિક સ્ટાઇલ સિગ્નેચર સ્કલ્પટેડ ડ્રેપ ફ્લોર લેન્થ ગાઉન પસંદ કર્યું જે સ્કિન કલરનું છે. આ રેટ્રો લુક એલિગન્ટ જવેલરી સાથે એકટ્રેસે કંપ્લીટ કર્યો છે.
શોભિતા ધૂલિપાલા જવેલરી : શોભિતા ધૂલિપાલાની જવેલરીની વાત કરીયે તો તેણે મિનિમલિસ્ટિક લુક માટે મેટ કલરમાં માત્ર લેયર લોન્ગ ડાયમન્ડ નેકલેસ પસંદ કર્યો છે જે નાઈટમાં ગ્લિટર ટચ આપે છે આ ઉપરાંત તેણે લોન્ગ મેચિંગ ઇય્રઈંન્ગ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે.
શોભિતા ધૂલિપાલા મેકઅપ અને હેરસ્ટાઇલ : શોભિતા ધૂલિપાલાના મેકઅપની વાત કરીયે તો તેણે સ્કિન ટોન મુજબ નેચરલ ટચ આપવા માટે મિનિમલિસ્ટિક મેકઅપ સાથે લુક કંપ્લીટ કર્યો છે તેણે ગ્લોસી ગાલ, હાઈલાઈટર, મસ્કરા, આઇલાઇનર, આઈશેડો અને મેટ લિપસ્ટિક સાથે લુકને યુનિક ટચ આપી છે તેણે ગ્લિટર ક્લચ પર્સ સાથે લુકને એલિંગટ કરવાની ટ્રાય કરી છે.