Sonakshi Sinha | સોનાક્ષી સિંહા હંમેશા ટ્રેડિશનલમાં યુનિક ટચ આપે છે જેના ફોટોઝ તે સોશિયલ મીડિયા પર શેર કરે છે. તાજેતરમાં એકટ્રેસએ દેશી પ્યોર બ્લ્યુ બાંધણી કુર્તા સેટ આઉટફિટમાં જોવા મળી છે, અહીં જુઓ
સોનાક્ષી સિંહા : સાચી સુંદરતા સાદગીમાં રહેલી છે અને સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) તેનું પરફેક્ટ ઉદાહરણ છે. અભિનેત્રી એકટિંગ સિવાય તેની ફેશન સ્ટાઇલ માટે પણ જાણીતી છે. તે હંમેશા ટ્રેડિશનલમાં યુનિક ટચ આપે છે જેના ફોટોઝ તે સોશિયલ મીડિયા પર શેર કરે છે. તાજેતરમાં એકટ્રેસએ દેશી પ્યોર બ્લ્યુ બાંધણી કુર્તા સેટ આઉટફિટમાં જોવા મળી છે, અહીં જુઓ
સોનાક્ષી સિંહા ફેશન : સોનાક્ષી સિંહા ગોલ્ડન ભરતકામ અને મીડીયમ લેન્થની સ્લીવ્ઝ સાથે હાઈ વી-નેકલાઇન વાળા આઉટફિટ પસંદ કર્યા છે, તે ખુબજ ગ્લેમરસ લાગે છે તેના ડ્રેસની હેમલાઇન ની સુધીની છે. જે તેને લગ્ન અને ફેસ્ટિવલ બેસ્ટ બનાવે છે.એકટ્રેસએ બાંધણી કુર્તાને રોયલ બ્લુ પેન્ટ સાથે પેર કરી છે.જેમાં લુઝ ફિટિંગ પગ અને હેમ પર સોનેરી ભરતકામ જોવા મળે છે, જે એલિગન્ટ લાગે છે. પગની એન્કલ લેન્થના પેન્ટ તેના કુર્તાને સુંદર રીતે પૂરક બનાવે છે.
સોનાક્ષી સિંહા ફેશન :એકટ્રેસએ બાંધણી કુર્તાને રોયલ બ્લુ પેન્ટ સાથે પેર કરી છે.જેમાં લુઝ ફિટિંગ પગ અને હેમ પર સોનેરી ભરતકામ જોવા મળે છે, જે એલિગન્ટ લાગે છે. પગની એન્કલ લેન્થના પેન્ટ તેના કુર્તાને સુંદર રીતે પૂરક બનાવે છે.
સોનાક્ષી સિંહા ફેશન ટિપ્સ : બ્લ્યુ આઉટફિટ સાથે મેચિંગ બ્લ્યુ દુપટ્ટા સાથે લેયર કરીને રોયલ લુક ધારણ કર્યો છે. ડિટેલિંગ ગોલ્ડન વર્ક સાથે દુપટ્ટા જોવા મળે છે. સોનાક્ષીનું આ લુક એલિગન્ટ છે.આ આઉટફિટ પંજાબી વાઇબ્સ આપે છે.
સોનાક્ષી સિંહા મેકઅપ : સોનાક્ષી સિંહાના મેકઅપની વાત કરીયે તો આ લુક ફ્લોલેસ અને સ્ટનિંગ છે. તેના ટ્રેડિશનલ લુકને બોલ્ડ વિંગ્સ વાળી આઇલાઇનર સાથે પરફેક્ટ બનાવ્યું છે જે તેની આંખો તરફ ધ્યાન દોર્યું છે. સ્પાર્કલિંગ આઈશેડો અને કાજલની ટચ તેના લુકને અદભુત બનાવે છે. ગાલ માટે બ્લશ અને ન્યૂડ લિપસ્ટિકના પરફેક્ટ લુકને અલ્ટીમેટ ટચ આપે છે. તેના લુકમાં રોયલ ટચ માટે તેણે જોધપુરી દેશી સ્ટાઈલ મોજડી નેક્સ લેવલ ટચ આપે છે.