સોનાક્ષી સિંહા નો ચાંદ જેવો લુક ! ટ્રેડિશનલ સલવાર સૂટમાં જુઓ ફોટા

Sonakshi Sinha | અભિનેત્રી સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) એ પોતાના એથનિક લુકથી લોકોના દિલ જીતી લીધા છે અને આ વખતે તેણે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સફેદ અનારકલી સૂટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. એટલું જ નહીં, તેણીએ આ ટ્રેડિશનલ સૂટ સાથે ચમકતા કાનની ઈયરિંગ્સ પણ પહેરી છે

March 05, 2025 11:24 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ