-
Rashmika Mandanna : રશ્મિકા મંદાના સાઉથ સિનેમા ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. રશ્મિકા મંદાના સફળ મુવી માટે પણ જાણીતી છે.
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
-
Rashmika Mandanna Photos : રશ્મિકા મંદાના હોટ ફોટો શૂટ કરવાને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. એક્ટિંગ અને સુંદરતાના કારણે આજે રશ્મિકા મંદાનાના ઘણા ફેન્સ છે.
-
Rashmika mandanna Pushpa Movie : રશ્મિકા મંદાના ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’થી ચર્ચામાં આવી હતી. સાઉથમાં સફળ ફિલ્મોની સાથોસાથ બોલીવુડમાં સફળ થઇ રહી છે.
-
rashmika mandanna movie goodbye : રશ્મિકા મંદાનાની થોડા સમય પહેલા બોલિવૂડ ફિલ્મ ‘ગુડબાય’ રીલિઝ થઈ હતી.
-
Rashmika Mandanna Instagram Photos : રશ્મિકા મંદાનાએ તાજેતરમાં હોટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. રશ્મિકા મંદાના એ શેર કરેલી તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.
-
Rashmika Mandanna Photos : રશ્મિકા મંદાના એ શેર કરેલી તસવીરોમાં તેણી સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં રશ્મિકાએ પીળા રંગનું ટ્રેક પેન્ટ અને જેકેટ પહેર્યું છે.
-
Rashmika Mandanna Instagram Photos : ગ્રીન હટક સ્ટાઇલના ડ્રેસમાં રશ્મિકાના લુક.
-
Rashmika Mandanna Instagram Photos : તેના હોટ ફોટોશૂટને ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ લાઈક્સ છે.
-
Rashmika Mandanna New Photos : રશ્મિકા મંદાનાના આ હોટ ફોટોશૂટની હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.
-
Rashmika Mandanna New Movie : રશ્મિકા ટૂંક સમયમાં હિન્દી ફિલ્મ ‘એનિમલ’માં લીડ રોલમાં જોવા મળશે.
-
Rashmika Mandanna New Movie : રશ્મિકા મંદાના આ સાથે તે ફરી એકવાર બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘પુષ્પા 2’માં ‘શ્રીવલ્લી’ના રોલમાં જોવા મળશે.
-
Rashmika Mandanna Photos : રશ્મિકા મંદાના ફિલ્મોની સાથોસાથ સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે. (તમામ તસવીરો સૌજન્યઃ રશ્મિકા મંદાના/ઈન્સ્ટાગ્રામ) ( તમે અહીં ક્લિક કરી વધુ ફોટો ગેલેરી જોઇ શકો છો)
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
