Stree 2 advance booking Day 1 : સ્ત્રી 2 એ એડવાન્સ બુકિંગ શરૂ, ટાઈગર 3 અને બ્રહ્માસ્ત્ર ને પાછળ છોડી? જાણો

Stree 2 advance booking Day 1 : શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને રાજકુમાર રાવ (Rajkummar Rao) ની હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2'નું એડવાન્સ બુકિંગ ગઈકાલે જ ખુલી ગયું છે. આ ફિલ્મ જોવા માટે ચાહકોમાં એટલી ઉત્સુકતા છે, શું આ ફિલ્મના એડવાન્સ બુકિંગે રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' અને સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'ને પાછળ છોડી દીધી?

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ