Suhana Khan | ખૂબસૂરત અભિનેત્રી સુહાના ખાન (Suhana Khan) તાજેતરમાં દિવાળી ફેસ્ટિવલ દરમિયાન બેજ લહેંગામાં એથનિક લુકમાં જોવા મળી હતી. જે આધુનિક ટ્વિસ્ટ સાથેના તેના ટ્રેડિશનલ લુકથી હંમેશા ફેન્સનું દિલ જીતી લે છે. તેના તાજેતરના સાડી કમ લહેંગા લુક દ્વારા ફેન્સની દિલ જીતી લીધું હતું. જાણો લુક ડિટેલ્સ
ખૂબસૂરત અભિનેત્રી સુહાના ખાન (Suhana Khan) તાજેતરમાં દિવાળી ફેસ્ટિવલ દરમિયાન બેજ લહેંગામાં એથનિક લુકમાં જોવા મળી હતી. જે આધુનિક ટ્વિસ્ટ સાથેના તેના ટ્રેડિશનલ લુકથી હંમેશા ફેન્સનું દિલ જીતી લે છે. તેના તાજેતરના સાડી કમ લહેંગા લુક દ્વારા ફેન્સની દિલ જીતી લીધું હતું. જાણો લુક ડિટેલ્સ
સુહાના ખાન ફેશન : સુહાના ખાન તાજતેરના લુકમાં પટાખા લાગતી હતી. તે બેજ લહેંગા ચોલીના સેટ આઉટફિટમાં બોડીકોન લેહેંગા સ્કર્ટ સાથે ક્રોપ્ડ ચોલીની જોડી દર્શાવવામાં આવી હતી. બ્લાઉઝમાં નેકલાઇન અને શોર્ટ લેન્થ સ્લીવ્ઝ દર્શાવવામાં આવી હતી, જે તેના એકંદર ફેસ્ટિવલ સેલિબ્રેશનના લુકને કંપ્લીટ કરે છે.
સુહાના ખાન આઉટફીટ : બ્રેડેડ ટીઝલ્સ, મલ્ટી કલર ફ્લાવર અને ચમકદાર લહેંગા તહેવાર માટે પરફેક્ટ છે. તેના લહેંગા ચોલીના મોર્ડન લુકને કંપ્લીટ કરવા સુહાનાએ તેના દુપટ્ટાને સાડી પલ્લુની જેમ રાખ્યો છે. દુપટ્ટાની સ્કર્ટ સાથે પેર કરી છે અને સુહાના ખાને તેના દુપટ્ટાને એક સોલ્ડર પર રાખવાનું પસંદ કર્યું છે.
સુહાના ખાન એક્સેસરીઝ : સુહાના ખાનના એક્સેસરીઝની વાત કરીયે તો ચમકતી સિલ્વર અને ગ્રીન સ્ટોન હેંગ એરિંગ્સ, ડેલિકેટ ડાયમન્ડ બ્રેસલેટ અને રિંગ સાથે એકટ્રેસ સ્ટાર જેવી ચમકતી હતી. તેના એલિગન્ટ લુકને કંપ્લીટ કરવા માટે તેણે કપાળમાં નાની સિલ્વર બિંદી પસંદ કર્યો છે.
સુહાના ખાન મેકઅપ : એકટ્રેસનો હેવી લહેંગામાં લાઈટ મેકઅપ સાથે ફેસ્ટિવલ વાઈબ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે, તેણે સ્મજ્ડ વિંગ્ડ આઈલાઈનર, ચમકદાર આઈશેડો અને ગ્લોસી ગાલ પસંદ કર્યા છે. તેણે નિર્ધારિત બ્રાઉઝ અને ન્યૂડ લિપસ્ટિક સાથે લુક કંપ્લીટ કર્યો છે.
સુહાના ખાન હેરસ્ટાઇલ : સુહાના ખાનએ તેની હેરસ્ટાઇલની સિમ્પલ રાખતા ઓપન હેરસ્ટાઇલ સાથે લુક કંપ્લીટ કર્યો છે જેમાં તેણે કર્લી હેરસ્ટાઇલ પસંદ કરી છે. આ સ્ટાઇલથી તેના હેરમાં કંપ્લીટ વોલ્યુમ ઉમેરાયું છે. લગ્ન પ્રંસગ માટે અથવા ફેસ્ટિવલ લુક માટે આ લહેંગા લુક પરફેક્ટ વાઈબ્સ આપી શકે છે.