Suhana Khan And Sara Ali Khan Party Photos : બોલીવુડ સ્ટાર કિડ્ક સારા સુહાના ખાન, સારા અલી ખાન, ખુશી કપૂર, રવીના ટંડનની પુત્રી રશા થડાની, ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને અભિનેતા વીર પહારિયા એક ગેટ - ટુ ગેધર પાર્ટીમાં ભેગા થયા હતા, જેના ફોટા ઓરહાન અવત્રામાનીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે
ઓરહાન અવત્રામાનીનું ઇન્સ્ટાગ્રામ સ્ટાર બાળકોના ગેટ-ટુગેધરના ખાસ ફોટા જોવા માટેનું વન-સ્ટોપ ડેસ્ટિનેશન રહ્યું છે. તાજેતરમાં સુહાના ખાન, સારા અલી ખાન, ખુશી કપૂર, રવીના ટંડનની પુત્રી રશા થડાની, ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને અભિનેતા વીર પહરિયાએ એક પાર્ટી કરી હતી અને ઓરહાન ઉર્ફે ઓરીએ સોમવારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ક્લિક શેર કરી હતી. (ફોટો: ઓરહાન અવત્રામાણી/ઈન્સ્ટાગ્રામ)