Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/sunny-leone-movie.jpg)
સની લિયોન બોલીવુડ ફિલ્મમાં જાણીતું નામ છે. સની લિયોન હોટ સીન, ફોટા વીડિયો, ફેશન સ્ટાઇલ અને પર્સનલ લાઈફને લઇ ચર્ચામાં રહે છે. હાલ સની લિયોન તેની પર્સનલ લાઈફને લઇ લાઈમ લાઇટમાં છે. વાત જાણે એમ છે કે, સની લિયોને 13 વર્ષ બાદ ફરી લગ્ન કર્યા છે. (Photo: @sunnyleone)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/sunny-leone-daniel-weber-wedding.jpg)
સની લિયોને 13 વર્ષ પહેલા ડેનિયલ વેબર સાથે માલદીવમાં મેરેજ કર્યા હતા. આ કપલે 31 ઓક્ટોબરે ફરી લગ્ન કર્યા છે. આ મેરેજમાં 3 ખાસ મહેમાન પણ હાજર હતા. (Photo: @sunnyleone)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/sunny-leone-film.jpg)
આ કપલે માલદીવના રોમેન્ટિક માહોલમાં ફરી મેરેજ કર્યા અને તેના સાક્ષી તેમના 3 બાળકો હતા. સની લિયોને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ મેરેજના ફોટા શેર કર્યા છે. (Photo: @sunnyleone)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/sunny-leone-daniel-weber-with-child.jpg)
સની લિયોન અને ડેનિયલ વેબરે વ્હાઈટ વેડિંગ કર્યું છે. આ મેરેજમાં સની લિયોન વ્હાઇટ બ્રાઈડલ ગાઉનમાં બહુ જ સુંદર દેખાતી હતી. તો ડેનિયલ વેબર પણ વ્હાઈટ પેન્ટ શેટમાં હેન્ડસમ દેખાય છે. (Photo: @sunnyleone)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/sunny-leone-photo.jpg)
સની લિયોન અને ડેનિયલ વેબર ને 3 બાળક છે જેમાં 2 પુત્ર અને 1 દીકરી છે. આ ત્રણેય બાળકના નામ નોઆ, અશર અે નિશા છે. ત્રણેય બાળકોએ તેમના માતાપિતાના મેરેજ એન્જોય કર્યા હતા. સની લિયોનના વેડિંગ ફોટા ફેન્સને ખુબ ગમ્યા છે અને પ્રેમના વરસાદ વરસાવી રહ્યા છે. (Photo: @sunnyleone)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/sunny-leone-images.jpg)
વર્ક ફ્રન્ટની વાત કરીયે તો સની લિયોન બોલીવુડ ઉપરાંત સાઉથ ફિલ્મમાં પણ સક્રિય છે. તે રિયાલિટી શો સ્પિલ્ટ્સવિલા ની હોસ્ટ પણ રહી ચૂકી છે. તમને જણાવી દઇયે કે, સની લિયોને ડેનિયલ વેબર સાથે 2011માં લગ્ન કર્યા હતા. (Photo: @sunnyleone)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/sunny-leone.jpg)
સની લિયોને 2012માં પૂજા ભટ્ટની જિસ્મ 2 મૂવીથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. સની લિયોન બોલીવુડ સાથે સાઉથ ફિલ્મમાં પણ એક્ટિવ છે. (Photo: @sunnyleone)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us