કોણ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની નવી ભૂતની? ગોકુલધામવાસીઓને ડરાવી દીધા

Taarak Mehta Ka Ooltah Chashma : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ના નવા પ્લોટમાં હોરર એપિસોડ જોવા મળી રહ્યો છે. ગોકુલધામ સોસાયટીના લોકો એક બંગલામાં પિકનિક માટે જાય છે, જ્યાં એક ભૂતની રહે છે. એક પછી એક ગોકુલધામના લોકો તે ભૂતનો સામનો કરે છે

June 25, 2025 16:38 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ