Tamannaah Bhatia | તમન્ના ભાટિયા બોલીવુડની જાણીતી એકટ્રેસ માંથી એક છે, બાહુબલી ફિલ્મ અને સ્ત્રી 2 ફિલ્મ બાદ એકટ્રેસ ખુબજ ચર્ચામાં આવી છે અને તેની ફેન ફોલોઇંગ પણ વધી ગઈ છે. એકટ્રેસ તેની એકટિંગ સિવાય તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે. આજે એકટ્રેસનો 34 મો બર્થ ડે છે, ત્યારે તેના સાડી લુક વિશે ડિટેલમાં વાત કરી છે.
તમન્ના ભાટિયા : તમન્ના ભાટિયા બોલીવુડની જાણીતી એકટ્રેસ માંથી એક છે, બાહુબલી ફિલ્મ અને સ્ત્રી 2 ફિલ્મ બાદ એકટ્રેસ ખુબજ ચર્ચામાં આવી છે અને તેની ફેન ફોલોઇંગ પણ વધી ગઈ છે. એકટ્રેસ તેની એકટિંગ સિવાય તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે. આજે એકટ્રેસનો 34 મો બર્થ ડે છે, ત્યારે તેના સાડી લુક વિશે ડિટેલમાં વાત કરી છે.
તમન્ના ભાટિયા ફેશન : તમન્ના ભાટિયા તેના સોશિયલ મીડિયા પર સાડી લુકના ફોટોઝ શેર કર્યા છે, જે અદભુત લુક છે, તેણે બેબી પિન્ક અને ગ્રીન એમ કોન્ટ્રાસ્ટ કલરમાં બનારસી સાડી પસંદ કરી છે જેમાં બોર્ડરઆ હેન્ડવર્ક ડિઝાઇન જોવા મળે છે, આ લુક અત્યારે ખુબજ ટ્રેન્ડિંગમાં છે.
તમન્ના ભાટિયા ફેશન : તમન્ના ભાટિયા બનારસી સાડીના આ લુક પર ડીપ વી શેપ્ડ એલ્બો લેન્થ એમ્બ્રોડરી અને ગોલ્ડન મોતીમાં હેન્ડવર્ક ડિઝાઈનર બ્લાઉઝ પસંદ કર્યું છે જેમાં ખુબજ ઇન્ટરિકેટ ડિઝાઇન જોવા મળે છે.
તમન્ના ભાટિયા જ્વલેરી : તમન્ના ભાટિયાએ આ બનારસી સાડી પર ગોલ્ડન જ્વલેરી પસંદ કરી છે જેમાં તેણે ડાર્ક ગોલ્ડન ઇન્ટરિકેટ વર્ક વાળો નેકલેસ અને ગોલ્ડન ઝુમખા ઈયરિંગ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે, જે તેના લુકમાં ચાર્મ વધારે છે.
તમન્ના ભાટિયા હેરસ્ટાઇલ અને મેકઅપ : તમન્ના ભાટિયાના આ સાડી લુક પર તેણે નેચરલ અને મિનિમલિસ્ટિક મેકઅપ કયો છે, અને હેરસ્ટાઇલ ની વાત કરીયે તો તેણે બન હેરસ્ટાઇલ પર વાઈટ ગજરા સાથે લુક કંપ્લીટ કર્યો છે.