Tamannaah Bhatia | તમન્ના ભાટિયા ઓલિવ વેસ્ટર્ન વનપીસમાં પાર્ટી પરફેક્ટ લુક

Tamannaah Bhatia | તમન્ના ભાટિયા બોલીવુડની જાણીતી એકટ્રેસ છે તે તેની હિટ ફિલ્મો અને આઈટમ સોન્ગ પર ડાન્સ માટે દર્શકોમાં પ્રિય છે. ન માત્ર એકટિંગ પરંતુ તેની ફેશન સ્ટાઇલને લઈએ પણ એકટ્રેસ ચર્ચામાં રહે છે તાજતેરમાં તમન્નાનો હોટ વેસ્ટર્ન ઓલિવ કલર આઉટફિટમાં જોવા મળી છે જે ખુબજ અદભુત લુક છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ફેશન ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ મનોરંજન ન્યૂઝ