ધ આર્ચીસ પ્રીમિયર: સુહાના ખાન, ખુશી કપૂર, અનન્યા પાંડે આ અંદાજમાં જોવા મળ્યા

The Archies premiere : ઝોયા અખ્તરની આગામી ફિલ્મ 'ધ આર્ચીઝ' આજકાલ ચર્ચામાં છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ 'ધ આર્ચીઝ'ની રિલીઝ પહેલા મેકર્સે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજ્યું હતું. જેમાં ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા

December 06, 2023 21:46 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ