‘સોઢી’ ગુમ થવાનો કેસ : મોટા સોઢીના ગુમ થવા પર ‘તારક મહેતા’ના નાના સોઢીની પ્રતિક્રિયા, જાણો તમામ અપડેટ

Gurucharan Singh missing case: : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીનું પાત્ર ભજવી લોકોના દિલો પર રાજ કરનાર ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ છે. આવી સ્થિતિમાં પોલીસે અપહરણની આશંકાના આધારે ફરિયાદ નોંધી છે. ત્યારે સોઢી ગુમ થવા મામલે વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. સાથે જ અત્યાર સુધીની તમામ વિગતો અંહી જાણો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
celebrities મનોરંજન ન્યૂઝ